સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર ના વોર્ડ નંબર 11 ગણપતિ ફાટસર વિસ્તારમાં રોડ વચ્ચે TC હોય અંદર એમ્બ્યુલન્સ પણ આવી શકે નહીં તેવી પરિસ્થિતિ હોય ત્યાંના રહેવાસીઓ ને પારાવાર સમસ્યા ના સામનો કરવો પડે છે અને વીજ અકસ્માત નો પણ હંમેશા ડર રહે છે જે સંદર્ભે આજે જોરાવરનગર ના મુખ્ય ઇજનેર ને રજુવાત કરી હતી.