પાલનપુરના જુના આરટીઓ સર્કલ નજીક કરોડના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જેને એક વર્ષમાં જ તેને જોઈન્ટની કામગીરી માટે રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે શુક્રવારે એક કલાકે અહીંથી પસાર થતા વાહનચાલકોએ પ્રતિક્રિયા આપી અને બ્રિજ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરી અને સરકાર દ્વારા તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી.