Install App
rameshkhambhati
This browser does not support the video element.
પલસાણા: વેસ્ટ બંગાળના ડ્રાઈવર કરણ ગામે ટ્રકમાં સૂતો હતો અને અચાનક ખેંચ આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડતા મોત નીપજ્યું.
Palsana, Surat | Aug 22, 2025
પલસાણા તાલુકાના કરણ ગામની સીમમાં આવેલ વિજય પેલેસ હોટલના પાર્કિંગમાં 37 વર્ષીય દિપક મની શર્મા. રહે.નોર્થ દેવોકોટા ટોલ જયગાંવ, જલપાઈગુડી (વેસ્ટ બંગાલ) નાઓ આઈશર ટ્રક નંબર GJ 27 TD 2503 ના કેબિનમાં આરામ કરતા હતા તે દરમ્યાન અચાનક ખેંચ આવી જતા તબિયત ખરાબ થવાથી બેભાન થઈ જતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર પલસાણા ખાતે લઈ આવતા ફરજ પરના ડોકટરે જોઇ તપાસી મરણ જાહેર કર્યો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!