ઉમેટા કંપની બોર્ડ પાસેથી maruti suzuki કંપનીની જે ઇસ્ટોલા ગાડી ખોડલ કરી તેમાંથી 3,11,172 નું વિદેશી દારૂ તથા ઇસ્ટોલા ગાડી ની કિંમત ₹1,00,000 10,000 નો મોબાઈલ કુલ મળી 4,21,172 ના મુદ્દા માલ સાથે માધવ નગર તેમજ બીપીન કમલેશભાઈ ભાલીયા આજવા રોડ વડોદરા શહેર ની ઝડપી પાડ્યા હતા આ સાથે દારૂ ભરી આપના શર્મા તેમજ દારૂ મંગાવનાર અલ્પેશ ગોહિલ નંદેસરી વડોદરા વિરુદ્ધ પોલીસ મથકે કાયદેસરની કરી હતી.