Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: પાળજ બદા સીમ વિસ્તારમા નવીન બનનાર શાળાનું 28 ઓગસ્ટે ખાતમુહૂર્ત, પબ્લિક એપના સમાચારની ધારદાર અસર

Petlad, Anand | Aug 22, 2025
પેટલાદ તાલુકાના પાળજ બદા સીમ વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ તોડી નાખવેલી શાળા નવીન બનતી ન હતી. આ અંગે સ્થાનિકોએ પબ્લિક એપ ના રિપોર્ટરનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર સમાચાર પબ્લિક એપ માં આવતા તંત્ર દ્વારા સમાચારના બીજા દિવસે જ તંત્ર દ્વારા 28 ઓગસ્ટના રોજ ખાતમુહૂર્તિની પત્રિકા જોવા મળી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us