અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના બની તેના પગલે VHP નેતા દ્વારા પયગંબર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સુન્ની મુસ્લિમ જમાત અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા પ્રાંત અધિકારી વેરાવળને આવેદન આપવામાં આવ્યું.સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખે આપી વિગતો