ભાભરમાં છેલ્લા એક મહિનામાં અનેક ઝેરી સાપ નીકળવાના બનાવો બન્યા છે ત્યારે સાપ કરડવાના ત્રણ કિસ્સોઓ પ્રકાશમાં આવ્યા છે અને સરકારી દવાખાને પુરતી સુવિધા અને દવા અભાવે ત્રણેય દર્દીઓ એ પ્રાઈવેટ દવાખાને સારવાર લીધી હોવાનું જાણવા મળ્યું છે ભાભર જુના વિસ્તારમાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા સંગુભા ગોકુભા રાઠોડ સાંજે રેલ્વે પાટા પરથી પસાર થતા હતા ત્યારે પગનાં ભાગે ઝેરી સાપ ડંખ માર્યો હતો ત્યારબાદ ભાભર નવા વિસ્તારમાં એક મહિલા તેમજ એક પુરુસને સર્પ દંશ કરતા