Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ શહેર: ઓડ નગરપાલિકામાં ચાલતા વિવિધ કામોનું પ્રાદેશિક કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું
Anand City, Anand | Jul 31, 2025
ઓડ નગરપાલિકામાં ચાલતા વિવિધ કામોનું પ્રાદેશિક કમિશનરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. નગરપાલિકામાં ચાલતા વિવિધ કામોનું સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ સમયે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!