પાલનપુરથી પારપડા જવાના રોડ ઉપર આવેલા રેલ્વે નાળામાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને હાલાકી પડતી હોવાનો વિડીયો આજે સોમવારે સાંજે 7:30 કલાક આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અહીંયા વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે અગાઉ પણ લોકોએ એકત્ર થઈ રજૂઆતો કરી હતી.