શ્રી ગણેશ પ્રતિમા પર ઇંડા ફેકવાના ગુના માં અન્ય બે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,જુનેદ ઉર્ફે મોટો મગર મલેક અને જાવેદ ઉર્ફે નાનો મગર મલેક આ બે સગા ભાઈઓને નામદાર કોર્ટમાં રજૂ કર્યા,સીટી પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા નામદાર કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા.