બારડોલી તરફ જવાના રસ્તે અંડરપાસની બાજુમા 75 વર્ષ જૂનું સમડી નું મહાકાય વૃક્ષ ભારે વરસાદમાં મૂળ માંથી નીકળી હાઇવે રોડ ઉપર પડતા કડોદરાથી બારડોલી તરફ જતો હાઈવે બે કલાક સુધી બંધ રહ્યો હતો આ સમડીના વૃક્ષની પૂજા કરવામાં આવતી હતી. આ પુંજનિય વૃક્ષ જ્યારે પડ્યું ત્યારે ત્યાંથી એક કાર પસાર થયા બાદ તરત જ વૃક્ષ પડ્યું હતું જેથી કોઈ જાનહાનિ થઈ નથી અને ચમત્કારની વાત એ હતી કે ત્યાં વૃક્ષ નીચે મૂકેલી ગણેશજીની મૂર્તિ મહાકાય વૃક્ષ પાડવા છતાં મૂર્તિને અકબંધ