જામનગરના સગીર વયના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર. સગીર બાળક સાથે તેના જ પરિચિત એવા ચાર સગીર બાળકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો વિડિયો પણ બનાવ્યો. સગીર બાળકની માતા ફરિયાદ આપવા તૈયાર ન થતાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો. 2 ની અટકાયત બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી.