બોટના બનાવટી રજિસ્ટ્રેશન સર્ટિ અને લાયસન્સ મેળવવા માછીમારો અને એજન્ટોએ કૌભાંડ આચર્યું હતું. જે અંગે હાલ SOG ની તપાસ ચાલી રહી છે. જે દરમિયાન વધુ 56 બોટના બોગસ રજીસ્ટ્રેશન થયાનું જણાયું છું. આ મામલે SOG એ અત્યારસુધીમાં એજન્ટ અને માછીમારો સહિત કુલ 131 આરોપીઓની અટકાયત કરી છે.