ધાર્મિક માન્યતાઓમાં માનનારા અને ભક્તિભાવ વાળા હંસાબેન મૈસૂરિયા પોતાના ઘરે મસાલા બનાવવા માટે આદુ સમારી રહ્યા હતા ત્યારે એક આદુના ટુકડા ઉપર નજર પડતા હુબહુ કાચબાનો આકાર દેખાતા ભક્તિભાવ વાળા હંસાબેને હિંદુ ધર્મની માન્યતા અનુસાર, કાચબો ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે, ખાસ કરીને તેમના કૂર્મ અવતાર (કાચબા અવતાર) સાથે સંબંધિત છે. જેથી તેની પૂજા અર્ચના કરવાની શરૂઆત કરી છે. અને કાચબો એ ધાર્મિક માન્યતા અનુસાર કૂર્મ અવતાર છે.