અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે મોડાસા તાલુકાના જીવનપુર તેમની ઓફિસે ખાતે દેશમાં વોટચોર મુદ્દે ચાલતા આક્ષેપ અને તાલુકા કક્ષાએ આગામી દિવસોમાં યોજાનાર સંમેલન અને વિવિધ સમસ્યાઓ ના પ્રશ્નો બાબતે આજરોજ પત્રકાર પરિષદ યોજી વિગતે માહિતી આપી હતી.