પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે વરસાદ પડ્યો હતો જેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી આવ્યા હતા જેના પગલે સરપંચ તેમજ ગ્રામ પંચાયતની ટીમ ઉપસરપંચ અને અન્ય સભ્યો દ્વારા કામગીરી કરી હતી અને લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું અને તેઓની જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયતના વિવિધ હોદ્દેદારો જોડાયા હતા