ધોરાજી નગરપાલિકાની ગતરોજી યોજાયેલ જનરલ બોર્ડ મીટીંગ માં નિયમ અનુસાર કામગીરી અને કાર્યવાહી ન કરવાની બાબતને લઈને જે તે સમયે હોબાળો મચ્યો હતો ત્યારે આ મામલે ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગેરીતી અને ખોટી બાબતોને લઈને ફરિયાદ લેખિતમાં કરવામાં આવી છે.