Download Now Banner

This browser does not support the video element.

જામનગર: જિલ્લામાં તબીબી સેવાઓ આપતી સંસ્થાઓએ 12 સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા યાદી જાહેર કરાય

Jamnagar, Jamnagar | Sep 6, 2025
જામનગર જિલ્લામાં તબીબી સેવાઓ આપતા સંચાલક, ડોકટરોને નિયત સમય મર્યાદા તા.૧૨/૦૯/૨૦૨૫ સુધીમાં આ અધિનિયમ અંતર્ગત બિનચૂક નોંધણી કરાવવાની રહેશે. નિયત સમય મર્યાદા બાદ એવી સંસ્થાઓ કે જે આ અધિનિયમ હેઠળ નોંધણી વગર તબીબી સેવાઓ આપતી હોવાનું ધ્યાને આવશે તેમના વિરુધ્ધ નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us