લાખણી ગામથી પુરગરસ્ત વિસ્તારોમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે સરાહનીય પહેલ સ્થાનિક અગ્રણીઓ અને સેવાભાવી લોકોએ સાથે મળીને ગાયો માટે ઘાસચારો લાવવા માટે લાખણી બજારમાં આવેલી દુકાનોમાં જઈને જોળી ધારણ કરી ગો દાન પૈસા એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું હતું આ અભિયાનમાં લોકોએ ફૂલ ફૂલની પાંખડી સમાન દાન અર્પણ કરી સહયોગ આપ્યો અને ટૂંકા સમયમાં જ મોટી રકમ એકત્ર કરી હતી. આ ભંડોળનો ઉપયોગ પૂરગ્રસ્ત વિસ્તારોમાં નિરાધાર ગાયો સુધી ઘાસ ચારો મોકલાશે