નાફેફના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદણગઢ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો,સાથે જ આ સમયે ગાયક કલાકાર વિજય સુવાડા એ પણ જેઠાભાઈ ભરવાડનું નામ લઈ ખોડિયાર માઁ નું ગીત ગાઈને ખેલૈયાઓના મનમોહીત કરી દીધા હતા.