બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોની આજે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં યોગ્ય વળતરની માંગ સાથે બેઠક મળી હતી અગાઉ પણ ખેડૂતો રજૂઆતો કરી ચૂક્યા છે ત્યારે ફરી એકવાર આજે બેઠક મળી હતી જેમની પ્રતિક્રિયા આજે રવિવારે સાંજે સાત કલાક આસપાસ સામે આવી છે.