ધંધુકા તાલુકાના અડવાળ ગામે તિરંગા યાત્રા: સેનાની બહાદુરીને શત શત નમન, રાષ્ટ્રભક્તિના ભાવથી ગૂંજી ઉઠ્યું સમગ્ર ગામ* અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના અડવાળ ગામે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાગ લેનાનો અવસર મળ્યો. દેશની સીમા પર આતંકવાદ સામે અપાયેલી જડબાતોડ કાર્યવાહી અને શત્રુઓ સામે ભારતીય સેનાની બહાદુરીને બિરદાવવા Nationwide તિરંગા યાત્રાનું આયોજન ચાલી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સેનાના શૂરવીરોની ગૌરવશાળી કથાઓ જન-જન.