Download Now Banner

This browser does not support the video element.

ભચાઉ: નંદગામ નજીક યુવાનની હત્યા, પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

Bhachau, Kutch | Sep 1, 2025
સોમવારે સાંજના અરસામાં ભચાઉ તાલુકાના નંદગામ નજીક માથામાં પથરો ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનો બનાવ બન્યો છે. નંદગામ નજીક એચપી-પેટ્રોલ પંપ પાસે આવેલા પડતર ખેતરમાં આ કરપીણ હત્યાનો બનાવ બન્યો હતો. બનાવની જાણ ભચાઉ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us