મોડાસા તાલુકાના ઉમેતપુર ગામ નજીક આવેલા આસ્થાના પ્રતીક એવા ખંડુંજી મહાદેવ મંદિરે આજરોજ ભાદરવા માસના બીજા રવિવારે પરંપરાગત ખંડુંજીનો મહા મેળો ભરાયો હતો. હજારો લોકો ભગવાનના દર્શન અને મેળો માણવા ઉમટ્યા હતા.મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.