સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આપત્તિ સમયે જરૂરી કામગીરી માટે 400 થી વધુ કર્મચારીઓને ફાયર સેફ્ટી, મેડિકલ સહાય તથા પ્રાથમિક સારવાર અંગે તાલીમ અપાઈ. નગરપાલિકાના ચીફ ઓફિસરે આજે ૫ કલાકે જણાવ્યું કે આ તાલીમથી તાત્કાલિક પરિસ્થિતિમાં અસરકારક કામગીરી શક્ય બનશે.