સિંધી સમાજના પવિત્ર ચાલીસા સાહેબનો આજરોજ અંતિમ દિવસ છે ત્યારે વેરાવળ ચોપાટી ખાતે દરિયાદેવનું પૂજન કરી પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.ઉપરાંત બપોરે સમૂહ પ્રસાદ, શોભાયાત્રા અને રાત્રિ સત્સંગ સહિત સમગ્ર દિવસ દરમિયાન પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.