સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસમાં થકી લક્ષ્મણભાઈ દેસાભાઇ રાઠોડ એ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓએ જુના જંકશન પાસે ગેટ ટેસન નજીક મેલડી માતાના મંદિર પાસે તેઓનો કંપનીનો બાઇક gj 13 am 44 63 વાળુ પાર્ક કરીને કામ અર્થે ગયા હતા તે દરમિયાન તેઓ પરત ફરતા તેઓનું બાઈક મળી આવ્યું ન હતું અતિ તેઓએ ડિવિઝન પોલીસમાં થકે 20,000 ની કિંમતનું બાઈક ચોરાયા અંગેની અજાણ્યા શકશો સામે ફરિયાદ નોંધાવી છે