આણંદ સાંસદ મિતેશ પટેલ ને જન્મદિવસ નિમિત્તે આણંદ સાઈબાબા મંદિર ખાતે 70 કરતાં વધારે વર્ષની ઉંમર વાળા 100 કરતાં પણ વધારે વડીલોને વય વંદના ના કાર્ડ નું વિતરણ સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત વડીલોના આશીર્વાદ લઇ સાંસદ મિતેશ પટેલે ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ મહામંત્રી સુનિલભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ સહિત નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો