મહેમદાવાદમાં ટ્રાન્સપોર્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિની અજાણ્યા શખ્સોએ છરાના ગાજી કી વસો પોલીસ મથક હદ વિસ્તારમાં હત્યા કરતાં ચકચાાર મચી જવા પામી છે મોડી રાત્રે તેઓ ગવાયેલી હાલતમાં વસો તાલુકાના દાવડા નજીકના પરા વિસ્તાર એવા રણછોડપુરામાં આવી પહોંચ્યા હતા અને સ્થાનિકોએ તુરંત તેમના પરિવારજનોને જાણ કરી હતી જે વાત પરિવારજનો રણછોડપુરા ખાતે આવી પહોંચ્યા હતા. જો કે સલીમભાઈને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી