ભરૂચમાં જે.ડી.યંગસ્ટર્સની શોભયાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભરૂચ શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશ જીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ગત મોડી રાતે જે.ડી.યંગસ્ટર્સની શોભયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.