Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ કુત્રિમ કુંડમાં 600 થી વધુ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરાયું

Jamnagar City, Jamnagar | Sep 1, 2025
જામનગરમાં ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા કરાઇ કુત્રિમ કુંડની વ્યવસ્થા, 5 દિવસની આરાધના બાદ રવિવારે આસ્થાભેર ગણેશ વિસર્જન કરાયું, મહાનગરપાલિકાએ બનાવેલા કુંડનું માપ 20 બાય 50 ફુટ અને સરેરાશ ઊંડાઈ 7 ફુટ રખાઈ, એક જ દિવસમાં આશરે 300 જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું, અત્યાર સુધીમાં કુલ 600 જેટલા વિસર્જન કાર્ય પૂર્ણ થયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us