રવિ સીઝન 2025 26 અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે ઓનલાઇન નોંધણીની છેલ્લી તારીખ 16 માર્ચ 2025 હતી પરંતુ સરકાર દ્વારા આ તારીખ લંબાવીને તારીખ 5 એપ્રિલ 2025 સુધી કરવામાં આવી છે જે અંતર્ગત ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લાના ખેડૂતો તારીખ 5 એપ્રિલ 2025 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.