આગથળા પોલીસ ને બાતમી અને હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેડ કરતા જગદીશભાઈ ભેમાજી જાતે ઠાકોર રહે. આગથળા તા. લાખણીવાળાએ પોતાના કા ભોગવટાના રહેણાંક ઘરે ગે.કા. અને વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટની દારૂ/બીયરની છુટક કંપની સીલબંધ બોટ લો/ટીન-૭૮ કુલ કિ.રૂગ. ૧૫૨૭૮/- નો રાખી ઘરે હાજર નહિ મળી આવી ગુનો કર્યા હતો જે પ્રોહી એક્ટ મુજબ આગથળા પોલિસ મથકના નિતીનભાઈ અમરતભાઈ અ.પો.કો. બ.નં.૧૮૨૮ નોકરી-આગથળા પોલીસ સ્ટે ફરિયાદ નોંધાવી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી