બોડેલીના હાલોલ રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટી અને સામ્રાજ્ય સોસાયટીમાંથી કુલ ચાર બાઈકોની ચોરી કરી તસ્કરો ફરાર થતા પંથકમાં ભારે ચકચાર સાથે ફફડાટ મચી જવા પામી છે. જયારે ચોરીના બનાવ બાઈક ચોરીના બનાવો બનતા પોલીસ અટકાવે એ ખૂબ જરૂરી બન્યું છે. બોડેલીના હાલોલ રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા