બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમે બુધવારે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન પાલનપુરના જગાણા ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂ ભરેલું પીકઅપ ડાલુ ઝડપી વિદેશી દારૂ મોબાઈલ તેમજ ડાલુ મળી 13,46,862 ₹નો મુદ્દા માલ કબજે લઈ બે શખ્સોની અટકાયત કરી હતી આ અંગે આજે ગુરુવારે 11:30 કલાકે એલસીબીપીઆઇ એ માહિતી આપી હતી.