પાલનપુર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી યુરિયા ખાતરની અછત સર્જાય છે જોકે પાલનપુરના ગઢ ખાતે યુધિયા ખાતરની ગાડી આવતા ખેડૂતોએ યુરિયા ખાતર મેળવવા માટે લાંબી કરતાનું લગાવી હતી અને યુરિયા ખાતર માટે પડા પડી કરતા હોવાનો વિડીયો આજે બુધવારે સવારે 10:00 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.