ઘોઘા ગ્રામ પંચાયત તથા ભાવનગરની બેસ્ટ બીમ્સ હોસ્પિટલ દ્વારા ઘોઘામાં આજરોજ તારીખ 31 8 2025 ના રોજ ઘોઘા કન્યાશાળામાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું આ નિશુલ્ક નિદાન કેમ્પમાં બીમ્સ હોસ્પિટલના સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોએ વિવિધ રોગોના નિષ્ણાંત ની તપાસ કરવામાં આવી હતી જેવા કે હાડકાને લગતા રોગો ડાયાબિટીસ બીપી થાઇરોડના રોગો કમર અને મણકાના રોગો મોઢાના અને જડબાના રોગો ગળાના કેન્સરના રોગો હરસ મસા તથા ભગદરના રોગો કિડની ને લગતા રોગ