સન્ડે ઓન સાયકલ થીમ પર ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ.પો.કમિશ્નર,ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લા ના લોકો જોડાયા હતા,વડોદરા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાયકલ રેલીને વડોદરા જિલ્લા ના એસ,પી દ્વારા સેવાસી વિસ્તાર માં આવેલ ડીકેથલોન ખાતેથી લીલી ઝંડી બતાવી આ સાયકલ રેલી ને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.