શિહોર ભાજપ મહિલા મોરચા અને ગ્રામ્ય મહિલાઓ દ્વારા આજે રોજ શિહોરના હંસ દેવ બગીચા ખાતે ધરણા ઉપર બેસી અને ધરણા કર્યા હતા ત્યારબાદ શિહોર sdm આવેદન આપી અને રજૂઆત કરવામાં આવેલી કે બિહારમાં કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરેલી જેને લઇ કોંગ્રેસ દ્વારા માફી માંગવામાં આવે આ સમગ્ર મહિલાઓનું અપમાન છે