માંગરોળ ના હરસણી ભીલવાડા મોર આમલી સહિત ચાર ગામના લોકો એ ખરાબ રસ્તા ને લઈ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી છે છેલ્લા 20 વર્ષથી ચાર ગામના લોકો ખરાબ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે છતાં સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાયમી સમસ્યાના નિરાકરણ માટે કોઈ કાર્યવાહી થતી નથી બીજી તરફ આ માર્ગનો ઉપયોગ કરતી જીઆઇપીસીએલ કંપની દ્વારા માર્ગ નું કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જેથી કંપની સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો