અમદાવાદના સોલાના સત્તાધાર પાસે વર્ધામાન ફ્લેટમાં હત્યાની ઘટના. લગ્ન ના કરવવા બાબતે પુત્રએ માતાને પરફ્યુમની બોટલ મારી દીધી. જેમાં માતા ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બુધવારે 4 વાગ્યાના આસપાસ માતાનું મોપટ નીપજ્યું... લગ્ન ના કરવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.