સોસીયલ મીડિયામાં બખરલા ગામે રહેતો વિજય મેર નામ આપતો શખ્સ દ્વારા વીડિયો જાહેર કરી અને રબારી સમાજ તેમજ મકવાણા રબારી સમાજની મહિલાઓ વિશે અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો.જે અંગે રબારી સમાજના આગેવાનો દ્વારા ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ઉગ્ર રજુઆત કરતા ઉધોગનગર પોલીસે આ શખ્સ સામે એટ્રોસીટી સહિત એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.