પ્રાંતના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા દ્વારા રવાડી ના મેળા નું આયોજન કરવામાં આવતું હોય છે મેળાની મંજૂરી મળ્યા પછી પણ રાઇડર ફળાવાની મંજૂરી ના મળતા જોવા મળી ગયેલું છે જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા મંજૂરી મળે તે માટે રજૂઆત કરવામાં આવી તારીખ 11 બપોરના ત્રણ કલાકે ગુરુવારના રોજ