જેસર તાલુકાના બીલા ગામે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે દિવસ કાર્યક્રમ કર્યા હતા જેવા મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેલી યોજી ઝુલુસ કાઢવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને ધાર્મિક કાર્યક્રમની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી હતી