દર વર્ષની પરંપરાગત રીતે આ વર્ષે પણ ભાદરવી અમાસના દિવસે કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પ્રસાદ નું આયોજન કરવામાં આવશે ઘોઘા તાબેના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પ્રસાદીના ભાગરૂપે અંદાજિત 4 ટન ની આસપાસ ગુંદીના લાડવાનો પ્રસાદ ધરવામાં આવશે ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકી અને કોળી સેના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી ના નેતૃત્વ હેઠળ અંદાજિત ચાર ટન ગુંદીના