દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયામાં લોખંડની જાહેરાત આપી છેતરપિંડી કરનાર આરોપી તેજરામ ભરતલાલ મીણા ને દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આસામી પાસેથી સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાત આપી ₹1,42,3008 ની છેતરપિંડી કરી હતી દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી