રહીશો એ જણાવ્યું હતું કે અમારે સોસાયટીના મેન રસ્તા પર દેખાડ માંથી 20 જેટલા ઈંડા નીકળતા રાજપીપળા ફોરેસ્ટ વિભાગની ટેલીફોની જાણ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્તરે દોડી આવ્યા હતા ત્યારે તેઓ દ્વારા ઈંડાને રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ ભેકડમાંથી પાવડા વડે જોતા બીજા 10 વધુ ઈંડા નીકળ્યા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા એક ડબ્બામાં ભરીને તેને રેશ્યુ કરીને લઈ ગયા હતા.