ગુરૂવારના પાંચ કલાકે કરાયેલા ફૂટ પેટ્રોલિંગ ની વિગત મુજબ ધરમપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વિવિધ વિસ્તારોમાં આવી રહેલા ઈદના તહેવારને લઈ કોઈ અણ બનાવ ન બને તે બાબતને ધ્યાને રાખી ધરમપુર પોલીસની| ટીમ દ્વારા જુલુસના રૂટ ઉપર તેમજ ગણપત િ વિસર્જનના રૂટ ઉપર ધાબા ચેકિંગ તથા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ નો કાપલો રસ્તા ઉપર નીકળતા સામાજિક તત્વોમાં| ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસિ્થત િ જળવાઈ રહે