ભરૂચના જે.બી. મોદી પાર્ક પાસે આવેલ કૃત્રિમ કુંડમાં આજે સાતમા દિવસે 55 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં પહોંચ્યું છે.ભરૂચના જે.બી. મોદી પાર્ક પાસે આવેલ કૃત્રિમ કુંડમાં આજે સાતમા દિવસે 55 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.