કડી શહેરના કુખ્યાત ગુનેગાર હનીફ ઉર્ફે જાડી એ કડી કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.2018માં મહેસાણા Dy.sp મંજીતા વણઝારા પર હુમલો કરવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.આ ઉપરાંત તેના વિરુદ્ધમાં પશુચોરી, હત્યાં ની કોશિશ,મારામારી જેવા 25 જેટલા ગુનાઓ નોંધાયેલ છે.ઇનોવા ગાડીથી ટક્કર મારી મહિલાને કચડી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે ઘટનાના cctv ફૂટેજ સામે આવ્યા હતા.છેલ્લાં 10 મહિનાથી ફરાર હનીફ ઉર્ફે જાડી કાદરભાઈએ કડી કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.